Online Bible

- Advertisements -




૧ શમુએલ 22:9 - પવિત્ર બાઈબલ

9 ત્યારે શાઉલના ચાકરો પાસે દોએગ અદોમી ઊભો હતો. તેણે કહ્યું, “હું નોબમાં હતો ત્યારે મેં દાઉદને અહીટૂબના પુત્ર અહીમેલેખ યાજક સાથે વાત કરતાં જોયો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ત્યારે દોએગ અદોમી જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, “મેં યિશાઈના દીકરાને અહીટૂભના દિકરા અહીમેલેખ પાસે નોબમાં આવતો જોયો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 દોએગ અદોમી શાઉલના અમલદારો સાથે ત્યાં ઊભો હતો. તેણે કહ્યું, “દાવિદ નોબમાં અહિટૂબના પુત્ર અહિમેલેખ પાસે ગયો ત્યારે મેં તેને જોયો હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ત્યારે દોએગ અદોમી, જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, “મેં યિશાઈના દીકરાને નોબમાં અહિટૂબના દીકરા અહીમેલેખ યાજક પાસે આવતો જોયો હતો.

See the chapter Copy




૧ શમુએલ 22:9

Follow us:

Advertisements


Advertisements