Online Bible

- Advertisements -




૧ શમુએલ 2:34 - પવિત્ર બાઈબલ

34 તારા બે પુત્રો હોફની અને ફીનહાસ બંને એક જ દિવસે મૃત્યુ પામશે, અને એમના હાલ જોઈને તને ખાત્રી થશે કે માંરું કહ્યું સાચું પડવાનું છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને આ તારે માટે ચિહ્નરૂપ થશે, જે તારા બે દીકરા હોફની તથા ફીનહાસ પર આવશે; એટલે કે તે બન્‍ને એક જ દિવસે મરણ પામશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

34 હોફની અને ફિનહાસ એ તારા બંને પુત્રો એક જ દિવસે મરશે અને એ પુરવાર કરશે કે હું જે બોલ્યો છું તે બધું સાચું છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 આ તારા માટે ચિહ્નરૂપ થશે કે જે તારા બે દીકરાઓ, હોફની તથા ફીનહાસ પર આવશે તેઓ બન્ને એક જ દિવસે મરણ પામશે.

See the chapter Copy




૧ શમુએલ 2:34

Follow us:

Advertisements


Advertisements