૧ શમુએલ 2:19 - પવિત્ર બાઈબલ19 તેની માંતા પ્રતિવર્ષ તેને માંટે એક નાનો ઝભ્ભો સીવતી અને તેના પતિની સાથે યજ્ઞ કરવા આવતી ત્યારે સાથે લઈને આવતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 વળી તેની મા પોતાના પતિની સાથે વાર્ષિક યજ્ઞ કરવાને આવતી, ત્યારે તેને માટે નાનો અંગરખો બનાવીને દર વર્ષે લાવતી. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 તેની માતા હાન્ના તેને માટે દર વર્ષે નાનો ઝભ્ભો બનાવતી અને પોતાના પતિની સાથે નિયત કરેલા યજ્ઞાર્પણ માટે જતી ત્યારે તે શમુએલ માટે લઈ જતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 જયારે તેની માતા હાન્ના પોતાના પતિ સાથે વાર્ષિક બલિદાન ચઢાવવાને આવતી, ત્યારે તે તેને માટે નાનો ઝભ્ભો બનાવી દર વર્ષે લાવતી. See the chapter |