૧ શમુએલ 2:15 - પવિત્ર બાઈબલ15 પરંતુ એલીના પુત્રોએ તેમ ન કર્યુ. ઘણી વખત વેદી પર ચરબી બળી જાય તે પહેલાંજ, યાજકનો સેવક અર્પણ કરનારાઓ પાસે આવતો અને કહેતો, “શેકવા માંટે યાજકને માંસ આપો. તે તમાંરી પાસેથી રાંધેલું માંસ નહિ સ્વીકારે; તે ફકત કાચું માંસ જ સ્વીકારશે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વળી તેઓ ચરબીનું દહન કરતા તે અગાઉ યાજકનો ચાકર આવતો, ને યજ્ઞ કરનાર માણસને કહેતો, “યાજકને ભૂંજવાને માટે માંસ આપ; કેમ કે તે તારી પાસેથી સીઝેલું નહિ લે, પણ કાચું માંસ લેશે.” See the chapterપવિત્ર બાઇબલ C.L.15 વળી, ચરબી કાઢીને તેનું દહન કરવામાં આવે તે પહેલાં તો યજ્ઞકારનો નોકર આવીને બલિ ચઢાવનાર માણસને કહેતો, “યજ્ઞકારને શેકવાને માટે મને થોડું માંસ આપો, તે તમારી પાસેથી માત્ર ક્ચુ માંસ જ સ્વીકારશે, બાફેલું નહિ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 વળી તેઓ ચરબીનું દહન કરે તે અગાઉ, યાજકનો ચાકર ત્યાં આવતો અને જે માણસ યજ્ઞ કરતો હોય તેને કહેતો, “યાજકને માટે શેકવાનું માંસ આપ; કેમ કે તે તારી પાસેથી બાફેલું નહિ, પણ ફક્ત કાચું માંસ સ્વીકારશે.” See the chapter |