૧ શમુએલ 17:2 - પવિત્ર બાઈબલ2 શાઉલ અને ઇસ્રાએલીઓએ ભેગા થઈને એલાહની ખીણમાં છાવણી નાખી અને પલિસ્તીઓ સામે લડવા, તેઓએ પર્વત હરોળ કરી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 શાઉલ તથા ઇઝરાયલના માણઁઓ પણ એકઠા થયા, તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે વ્યૂહ રચ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 શાઉલ અને ઇઝરાયલીઓએ એકત્ર થઈને પવિત્ર એલા વૃક્ષની ખીણમાં છાવણી નાખી, અને ત્યાં પલિસ્તીઓ સાથે લડવાને તૈયાર થયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 શાઉલ તથા ઇઝરાયલના માણસો એકત્ર થયા. તેઓએ એલાની ખીણમાં છાવણી નાખીને પલિસ્તીઓ સામે યુદ્ધ માટે વ્યૂહ રચ્યો. See the chapter |