૧ રાજા 2:2 - પવિત્ર બાઈબલ2 “જગતના સૌ માંનવીઓને જયાં જવાનું છે ત્યાં હું પણ હવે જાઉં છું. તું બળવાન બનજે અને વીરની જેમ વર્તજે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું માટે તું બળવાન થા, ને પુરુષાતન દેખાડ. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 “મારા મૃત્યુનો સમય હવેનજીક છે. હિમ્મતવાન અને મક્કમ થા, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “હું તો આખી દુનિયા જાય છે તે માર્ગે જાઉં છું. માટે તું બળવાન તથા પરાક્રમી થા. See the chapter |