Online Bible

- Advertisements -




1 કરિંથીઓ 9:8 - પવિત્ર બાઈબલ

8 ફક્ત મનુષ્યો જ આમ વિચારે છે તેમ નથી. દેવનું નિયમશાસ્ત્ર પણ આ જ બાબત કહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 આ વાતો શું હું માણસોની દલીલો વાપરીને કહું છું? અથવા નિયમશાસ્‍ત્ર પણ એમ જ કહેતું નથી?

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 આ તો રોજિંદા જીવનનાં ઉદાહરણો છે અને નિયમશાસ્ત્રમાં પણ આ જ વાત લખવામાં આવી છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 એ વાતો શું હું માણસોના વિચારોથી કહું છું? અથવા શું નિયમશાસ્ત્ર પણ એ વાતો કહેતું નથી?

See the chapter Copy




1 કરિંથીઓ 9:8

Follow us:

Advertisements


Advertisements