1 કરિંથીઓ 9:3 - પવિત્ર બાઈબલ3 કેટલાએક લોકો મારી મૂલવણી કરવા માગે છે. તેથી તેઓને હું આ ઉત્તર પાઠવું છું: See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મારી તપાસ કરનારાને એ જ મારો પ્રત્યુત્તર છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 લોકો મારી ટીકા કરે છે, ત્યારે હું આ રીતે મારો બચાવ કરું છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મારી પૂછપરછ કરનારાને મારો એ જ પ્રત્યુત્તર છે; See the chapter |