૧ કાળવૃત્તાંત 9:40 - પવિત્ર બાઈબલ40 યોનાથાન મરીબબઆલના પિતા હતા. મરીબબઆલ મીખાહના પિતા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 યોનાથાનનો પુત્ર મરીબ્બાલ હતો મરીબ્બાલથી મિખા થયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.40 યોનાથાન મરીબઆલનો પિતા હતો અને મરીબઆલ મિખાનો પિતા હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 યોનાથાનનો દીકરો મરીબ્બાલ હતો. મરીબ્બાલનો દીકરો મિખા હતો. See the chapter |