૧ કાળવૃત્તાંત 9:4 - પવિત્ર બાઈબલ4 યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમ્મીહૂદનો પુત્ર ઉથાય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમિહૂદનો પુત્ર ઉથાય. See the chapterપવિત્ર બાઇબલ C.L.4-6 યહૂદાના કુળનાં 690 કુટુંબો યરુશાલેમમાં વસ્યા. યહૂદાના પુત્ર પેરેસના વંશજોનો આગેવાન આમ્મીહુદનો પુત્ર અને ઓમ્રીનો પૌત્ર ઉથાય હતો. તેના અન્ય પૂર્વજોમાં આમ્મીહુદનો પિતા ઈમ્રી અને દાદા બાની હતા. યહૂદાના પુત્ર શેલાના વંશજોનો આગેવાન અસાયા હતો. અસાયા તેના કુટુંબનો વડો હતો. યહૂદાના પુત્ર ઝેરાના વંશજોનો આગેવાન યેઉએલ હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહૂદાના દીકરા પેરેસના વંશજોમાંથી બાનીના દીકરા ઈમ્રીના દીકરા ઓમ્રીના દીકરા આમ્મીહૂદનો દીકરો ઉથાય. See the chapter |