૧ કાળવૃત્તાંત 9:35 - પવિત્ર બાઈબલ35 યેઇએલ ગિબયોનનો સંસ્થાપક હતો. તે ગિબયોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માઅખાહ હતું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું. See the chapterપવિત્ર બાઇબલ C.L.35 યેઈએલે ગિબ્યોન વસાવ્યું હતું અને તે ત્યાં જ ઠરીઠામ થયો. તેની પત્નીનું નામ માખા હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું. See the chapter |