Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 9:28 - પવિત્ર બાઈબલ

28 તેઓમાંના કેટલાકને બલીદાન અને આરાધનામાં વપરાતા વિવિધ પાત્રોની જવાબદારી સોંપી હતી. તેઓ ચોકસાઇથી પાત્રો બહાર લઇ જતા અને પાછા લાવતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં. તેઓ તે ગણીને અંદર લાવતા, ને ગણીને તે બહાર લઈ જતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

28 અન્ય લેવીઓ ભજનસેવામાં વપરાતાં વાસણો માટે જવાબદાર હતા. તેઓ પાત્રોને ઉપયોગ માટે બહાર લઈ જતા ત્યારે અને તેમને પાછાં અંદર લાવતી વખતે તેમની ગણતરી કરતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં, તેઓ તે ગણીને બહાર લઈ જવાની અને ગણીને અંદર લાવવાની જવાબદારી હતી.

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 9:28

Follow us:

Advertisements


Advertisements