૧ કાળવૃત્તાંત 9:13 - પવિત્ર બાઈબલ13 આ બધાં અને તેઓના ભાઇઓ, તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, 1,760 યાજકો હતા. તેઓ દેવના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તેઓના ભાઈઓ, તેઓના પિતૃઓના કુટુંબોના સરદારો, એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના મંદિરની સેવાના કામમાં ઘણા કુશળ પુરુષો [હતા.] See the chapterપવિત્ર બાઇબલ C.L.13 કુટુંબના વડા હોય એવા યજ્ઞકારોની સંખ્યા 1,760 હતી. તેઓ મંદિરના સેવાકાર્યમાં પ્રવીણ હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેઓના સગાંઓ, પોતાના પિતૃઓના કુટુંબનાં આગેવાનો એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના ઘરની સેવાના કામમાં ઘણાં કુશળ પુરુષો હતા. See the chapter |