૧ કાળવૃત્તાંત 7:9 - પવિત્ર બાઈબલ9 તેઓની વંશાવળી પ્રમાણે તથા પેઢીઓ પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ 20,200 પરાક્રમી ને શૂરવીર પુરુષો, પોતાના પિતૃઓનાં કુટુંબોના સરદારો હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તેઓની વંશાવળી પ્રમાણે તથા પેઢીઓ પ્રમાણે તેમની ગણત્રી કરતાં તેઓ વીસ હજાર બસો પરાક્રમી ને શૂરવીર પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 તેમના વંશજોનાં કુટુંબોની અધિકૃત નોંધમાં લશ્કરી સેવાયોગ્ય 20,200 પુરુષો નોંધાયેલા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓનાં કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ વીસ હજાર બસો શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા. See the chapter |