Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 7:5 - પવિત્ર બાઈબલ

5 ઇસ્સાખારના કુલસમૂહના સર્વ કુટુંબોમાંથી યુદ્ધને માટે ઉપલબ્ધ એવા પુરુષોની સંખ્યા 87,000 હતી, તેઓ શૂરવીર યોદ્ધાઓ હતા, તેઓનાં નામ વંશાવળીમાં સામેલ કરેલાં છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ઇસ્સાખારનાં સર્વ કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓની કુલ સંખ્યા સિત્યાશી હજાર બહદુર સૈનિકોની હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

5 ઇસ્સાખારના કુળના સર્વ કુટુંબોમાંથી લશ્કરી સેવા માટે લાયક હોય એવા 87,000 પુરુષો નોંધાયેલા હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા.

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 7:5

Follow us:

Advertisements


Advertisements