૧ કાળવૃત્તાંત 7:3 - પવિત્ર બાઈબલ3 ઉઝઝીનો પુત્ર યિઝાહયા હતો. યિઝાહયાના પુત્રો: મિખાએલ, ઓબાધા, યોએલ અને યિશ્શીયા હતા, આ બધાં પાંચેય તેમના કુટુંબોના આગેવાનો હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ઉઝ્ઝીનો પુત્ર યિઝહાયાના પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શીયા, એ પાંચ સરદારો હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 ઉઝઝીને યિઝાહ્યા નામે એક પુત્ર હતો. યિઝાહ્યા અને તેના ચાર પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ અને યિશ્શીયા કુટુંબોના આગેવાન હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શિયા. આ પાંચ આગેવાનો હતા. See the chapter |