૧ કાળવૃત્તાંત 5:9 - પવિત્ર બાઈબલ9 તેઓ, અરણ્યના પૂર્વ છેડાથી તે છેક ફ્રાત નદી સુધી વસેલા હતા કારણ કે ગિલયાદ દેશમાં તેઓ પાસે ઢોરોની સંખ્યા બહુ મોટી હતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને પૂર્વ તરફ ફ્રાત નદીથી તે અરણ્યની સરહદ સુધી તેમની વસતિ પ્રસારેલી હતી; કેમ કે ગિલ્યાદ દેશમાં તેઓનાં પશુનો વિસ્તાર વધ્યો હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 તેમની પાસે ગિલ્યાદમાં પુષ્કળ ઢોરઢાંક હતાં; તેથી પૂર્વમાં યુફ્રેટિસ નદીથી રણપ્રદેશ સુધીના વિસ્તારમાં તેમણે મુકામ કર્યો હતો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પૂર્વ દિશામાં ફ્રાત નદીથી અરણ્યની સરહદ સુધી તેમનો વિસ્તાર હતો. કેમ કે ગિલ્યાદ દેશમાં તેઓના પશુઓની સંખ્યા ઘણી હતી. See the chapter |