Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 5:7 - પવિત્ર બાઈબલ

7 તેઓની પેઢીઓની વંશાવળી ગણાઈ, ત્યારે તેઓનાં કુલસમૂહો પ્રમાણે તેના ભાઈઓ આ હતા: એટલે મુખ્ય યેઈએલ, પછી ઝખાર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓની તેઢીઓની વંશાવળી ગણઈ, ત્યારે તેઓના કુટુંબો પ્રમાણે તેના ભાઈઓ આ હતા : એટલે મુખ્ય યેઈએલ, પછી ઝખાર્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 કૌટુંબિક વંશાવળીમાં રૂબેનના કુળના નીચેના કુળનાયકોની યાદી આપી છે: શેમાનો પુત્ર આહાઝનો પુત્ર યોએલના ગોત્રના યેઈએલ, ઝખાર્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેઓની વંશાવળીના અહેવાલની નોંધ મુજબ, તેઓનાં કુળ પ્રમાણે તેઓના ભાઈઓ આ હતા; મુખ્ય યેઈએલ તથા ઝખાર્યા,

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 5:7

Follow us:

Advertisements


Advertisements