૧ કાળવૃત્તાંત 4:5 - પવિત્ર બાઈબલ5 તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી. હેલઆહ તથા નાઅરાહ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી, હેલા તથા નારા. See the chapterપવિત્ર બાઇબલ C.L.5 આશ્હૂરે તકોઆ નગરની સ્થાપના કરી. તેને બે પત્નીઓ હતી: હેલા અને નારા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી. See the chapter |