Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 25:9 - પવિત્ર બાઈબલ

9 પ્રથમ ચિઠ્ઠી આસાફના સમૂહની નીકળી: એમાં કુલ બાર માણસો હતા જેમાં યૂસફ, તેના ભાઇઓ અને પુત્રોનો સમાવેશ થતો હતો. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની: તેના ભાઇઓની અને પુત્રોની નીકળી; તેઓ કુલ બાર હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી, બીજી ગદાલ્યાની, તે તથા તેના ભાઈઓ તથા તેના પુત્રો મળીને બાર હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 પહેલી ચિઠ્ઠી આસાફવંશી યોસેફની નીકળી. તેના જૂથમાં તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. બીજી ગદાલ્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પહેલી ચિઠ્ઠી આસાફના પુત્ર યૂસફની નીકળી. બીજી ચિઠ્ઠી ગદાલ્યાની, તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 25:9

Follow us:

Advertisements


Advertisements