૧ કાળવૃત્તાંત 23:9 - પવિત્ર બાઈબલ9 એ લોકો લાઅદાનના વંશજોનાં કુટુંબોના વડા હતા. શિમઇને ત્રણ પુત્રો હતા: શલોમોથ, હઝીએલ, અને હારાન. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 શિમઈના ત્રણ પુત્રો:શલોમોથ, હઝીએલ તથા હારાન. તેઓ લાદાનનાં કુટુંબોના મુખ્ય પુરુષો હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 તેઓ લાદાનના ગોત્રના વડા હતા. શિમઈના ત્રણ પુત્રો શલોમોથ, હઝીએલ અને હારાન. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા. See the chapter |