૧ કાળવૃત્તાંત 22:3 - પવિત્ર બાઈબલ3 તેણે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોઢું ભેગું કર્યુ અને જોખ્યું જોખાય નહિ એટલું કાંસુ, See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 દરવાજાનાં કમાડોના તથા સાંધાઓના ખીલાઓને માટે દાઉદે પુષ્કળ લોઢું, તથા અણતોલ પિત્તળ ભેગું કર્યું. See the chapterપવિત્ર બાઇબલ C.L.3 દરવાજાના લાકડાંનાં કમાડોને ખીલા અને ચાપડા લગાવવા તેણે પુષ્કળ લોખંડ અને અણતોલ તાંબુ પૂરું પાડયું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 દાઉદે બારણાં માટે ખીલા અને મિજાગરા બનાવવા પુષ્કળ લોખંડ પૂરું પાડ્યું. તેણે વિપુલ પ્રમાણમાં પિત્તળ પણ પૂરું પાડ્યું, See the chapter |