Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 2:6 - પવિત્ર બાઈબલ

6 ઝેરાહના પુત્રો: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ અને દાશ; તેઓ બધા થઇને કુલ પાંચ હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ઝેરાના પુત્રો:ઝિમ્રી એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા; બધા મળીને પાંચ હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 તેના ભાઈ ઝેરાને પાંચ પુત્રો હતા: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઝેરાહના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા.

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 2:6

Follow us:

Advertisements


Advertisements