૧ કાળવૃત્તાંત 2:48 - પવિત્ર બાઈબલ48 કાલેબની ઉપપત્ની માઅખાહને પેટે શેબેર તથા તિર્હનાહ થયા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)48 કાલેબની ઉપપત્ની માકાને પેટે શેબેર તથા તિર્હના થયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.48 કાલેબને માઅખાહ નામે બીજી ઉપપત્ની હતી. તેનાથી કાલેબને બે પુત્રો હતા: શેબેર તથા તિર્હના. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201948 કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં. See the chapter |