Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 2:46 - પવિત્ર બાઈબલ

46 કાલેબની ઉપપત્ની એફાહથી થયેલા કાલેબના પુત્રો: હારાન, મોસા, અને ગાઝેઝ તથા હારાનનો એક પુત્ર હતો, તેનઁુ નામ ગાઝેઝ હતું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 કાલેબની ઉપપત્ની એફાને પેટે હારાન, મોસા તથા ગાઝેઝ થયા; હારાનથી હાઝેઝ થયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

46 કાલેબની ઉપપત્ની એફાહથી તેને ત્રણ પુત્ર હતા: હારાન, મોસા તથા ગાઝેઝ. હારાનને પણ ગાઝેઝ નામે પુત્ર હતો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 2:46

Follow us:

Advertisements


Advertisements