૧ કાળવૃત્તાંત 2:4 - પવિત્ર બાઈબલ4 પછી યહૂદાની પુત્રવધૂ તામાર અને યહૂદા પેરેસ તથા ઝેરાહના માતાપિતા બન્યાં. આમ યહૂદાને પાંચ પુત્રો હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેને પોતાની પુત્રવધૂ તામારને પેટે પેરેસ તથા ઝેરા થયા. યહૂદાને બધા મળીને પાંચ પુત્રો હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 પોતાની પુત્રવધૂ તામારથી યહૂદાને બે પુત્રો હતા: પેરેસ અને ઝેરા. યહૂદાને એમ કુલ પાંચ પુત્રો હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરાહ. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા. See the chapter |