૧ કાળવૃત્તાંત 2:35 - પવિત્ર બાઈબલ35 તેની સાથે તેણે પોતાની પુત્રીને પરણાવી હતી, અને તેને આત્તાય નામે એક પુત્ર થયો હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 શેશાને પોતાની પુત્રીને પોતાના ચાકર યાર્હા સાથે પરણાવી. તેણીને પેટે તેને આત્તાય થયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.35 પોતાની એક પુત્રીનાં લગ્ન તેણે યાર્હા સાથે કરાવ્યાં. તેમને આત્તાય જન્મ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો. See the chapter |