Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 2:3 - પવિત્ર બાઈબલ

3 યહૂદાના પુત્રો: એર, ઓનાન અને શેલાહ, એ ત્રણેની માતા કનાની સ્રી બાથશુઆ હતી. યહૂદાનો જ્યેષ્ઠપુત્ર એરે એવું કર્યું જે યહોવાની નજરમાં અનિષ્ટ હતું અને યહોવાએ તેનું મોત નિપજાવ્યું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યહૂદાના પુત્રો:એર, ઓનાન તથા શેલા; એ ત્રણ તેને કનાની બાથ-શૂઆને પેટે થયા હતા. યહૂદાનો જ્યેષ્ટ પુત્ર એર યહોવાની ર્દષ્ટિમાં ભૂંડો હતો, તેથી એમણે તેને મારી નાખ્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

3 યહૂદાના પુત્રો તેની કનાની પત્ની બાથ-શૂઆને જન્મેલા પુત્રો-એર, ઓનાન તથા શેલા. તેનો જયેષ્ઠપુત્ર એર એટલો દુષ્ટ હતો કે પ્રભુએ તેને મારી નાખ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 2:3

Follow us:

Advertisements


Advertisements