Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 2:26 - પવિત્ર બાઈબલ

26 યરાહમએલને અટારાહ નામે બીજી પત્ની હતી, તેનાથી ઓનામ જન્મ્યો હતો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 યરાહમેલને એક બીજી પત્ની હતી, જેનું નામ અટારા હતું; તે ઓનામની મા હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

26 યરાહમેલને અટારા નામે બીજી એક સ્ત્રી હતી; તે ઓનામની મા હતી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી.

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 2:26

Follow us:

Advertisements


Advertisements