૧ કાળવૃત્તાંત 2:22 - પવિત્ર બાઈબલ22 સગૂબથી યાઈર થયો, યાઈર ગિલયાદનાં 23 શહેરોનો ધણી હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 સગુબથી યાયીર થયો, તેના તાબામાં ગિલ્યાદ દેશમાં ત્રેવીસ નગરો હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 હેસ્રોનથી તેને સગૂબ થયો. સગૂબ યાઇરનો પિતા હતો. ગિલ્યાદ પ્રાંતમાં ત્રેવીસ નગરો યાઇરના તાબામાં હતાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં. See the chapter |