૧ કાળવૃત્તાંત 2:19 - પવિત્ર બાઈબલ19 અઝુબાહના મૃત્યુ પછી, કાલેબ એફાથને પરણ્યો, જેણે હૂરને જન્મ આપ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અઝુબા મરણ પામી, ને કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, ને તેને તેણીને પેટે હૂર થયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.19 અઝુબાના મરણ પછી કાલેબે એફ્રાથ સાથે લગ્ન કર્યાં, અને તેમને હૂર નામે પુત્ર થયો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 અઝૂબાહ મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો. See the chapter |