૧ કાળવૃત્તાંત 2:17 - પવિત્ર બાઈબલ17 અબીગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાના પિતા ઇશ્માએલી યેથેર હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અબિગાઇલને પેટે અમાસા થયો; અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.17 તેની બીજી પુત્રી અબિગાઈલે ઇશ્માએલી વંશના યેથેર સાથે લગ્ન કર્યું હતું. તેમના પુત્રનું નામ અમાસા હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો. See the chapter |