૧ કાળવૃત્તાંત 2:12 - પવિત્ર બાઈબલ12 બોઆઝ ઓબેદનો પિતા હતો અને ઓબેદ યશાઈનો પિતા હતો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 બોઆઝથી ઓબેદ થયો, ને ઓબેદથી યિશાઈ થયો; See the chapterપવિત્ર બાઇબલ C.L.12 ઓબેદ અને યિશાઈ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ. See the chapter |