Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 18:9 - પવિત્ર બાઈબલ

9 હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદારએઝેરના સૈન્યનો નાશ કર્યો છે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જ્યારે હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાના રાજા હદારએઝેરની સાથે યુદ્ધ કરીને તેને હરાવ્યો છે અને તેના સર્વ સૈન્યનો નાશ કર્યો છે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 દાવિદે હદાદેઝેરના સમસ્ત લશ્કરને હરાવ્યું છે એવું હમાથના રાજા તોઉએ સાંભળ્યું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદાદેઝેરને હરાવીને તેના સૈન્યનો સંહાર કર્યો છે,

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 18:9

Follow us:

Advertisements


Advertisements