Online Bible

- Advertisements -




૧ કાળવૃત્તાંત 16:9 - પવિત્ર બાઈબલ

9 એના ગુણ-ગાન ગાઓ, અને તેની સ્તુતિગાન કરો. તેના સર્વ અદભૂત કાર્યો વિષે વાતો કરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેમનાં ગુણગાન કરો, તેમની સ્તુતિનાં ગીત ગાઓ; તેમનાં સર્વ અદ્‍ભુત કામોનું મનન કરો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 તેમનાં ગુણગાન ગાઓ, તેમનું સ્તવન કરો; તેમનાં અદ્‍ભુત કાર્યો જણાવો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો; તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો.

See the chapter Copy




૧ કાળવૃત્તાંત 16:9

Follow us:

Advertisements


Advertisements