૧ કાળવૃત્તાંત 16:2 - પવિત્ર બાઈબલ2 અર્પણોની વિધિ પૂરી થઇ પછી દાઉદે યહોવાના નામે લોકોને આશીર્વાદ આપ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 જ્યારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાને નામે લોકોને આશીર્વાદ આપ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.2 એ અર્પણો ચઢાવ્યા પછી દાવિદે ઈશ્વર યાહવેને નામે લોકોને આશીર્વાદ આપ્યો, See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જયારે દાઉદ દહનીયાર્પણો તથા શાંત્યર્પણો ચઢાવી રહ્યો, ત્યારે તેણે યહોવાહને નામે લોકોને આશીર્વાદ આપ્યો. See the chapter |