Biblia Todo Logo
Online Bible

- Advertisements -




ફિલિપ્પીઓને પત્ર 3:11 - ગામીત નોવો કરાર

11 કા આંયબી મોઅલા માઅને પાછા જીવતો કોઅલો જાવ.

See the chapter Copy




ફિલિપ્પીઓને પત્ર 3:11
17 Cross References  

તોવે તું ધન્ય ઓઅહે, કાહાકા ચ્યાહા પે તુલ બોદલો દાંહાટી કાયજ નાંય હેય, બાકી તુલ ન્યાયી લોક મોઅલા માઅને પાછા જીવી ઉઠી, તોવે પોરમેહેર તુલ ચ્યા ઇનામ દી.”


માર્થા ચ્યાલ આખ્યાં, “માન ખોબાર હેય, ન્યાય કોઅના દિહે જોવે બોદે મોઅલા માઅને પાછા જીવી ઉઠી તોવે તો પાછો જીવતો ઉઠી.”


તોવે પાઉલ ઈ જાઇન, કા કોલહાક સાદૂકી લોક એને કોલહાક પોરૂષી લોક હેય, મોઠયે સોબાયેમાય બોંબલીન આખ્યાં, “ઓ બાહાહાય, પોરૂષી એને પોરૂષીયાહા પોહો હેતાંવ, આંય કોશિશ કોઅય રિઅલો હેય કાહાકા માન આશા હેય કા પોરમેહેર મોઅલા માઅને પાછા લોકહાન જીવતા કોઅરી યા લીદે માયેવોય સજા ચાલહે.”


ચ્ચે કોસામે પુરાં ઓઅના આશા રાખીન, આમહે બારા કુળ પોતાના બોદા મનથી રાત-દિહી પોરમેહેરા ભક્તિ કોઅતા યેનહા, ઓ રાજા, યેજ આશાયે લીદે યહૂદી માયેવોય દોષ લાવતાહા.


સુંદર બંદર નાંવા યોક બંદરગાહ હિયાળો દિહી કાડનાહાટી સુરક્ષિત નાંય આતા, યાહાટી બોજ જાંઅહા વિચાર જાયો કા તાઅને આગલા નિંગી જાય જો કોઅહિબી રીતે ઓઅઇ હોકે તે ફીનિક્સ બંદરગામાય પોઅચીન હિયાળા દિહી કાડજે, ઓ તે ક્રેતે બેટા મેરાવોય યોક બંદરગો હેય, જ્યા દોરવાજો દક્ષીણ-પચ્છીમ એને ઉત્તર-પચ્છીમ એછે હેય.


જેથી કોઅહિબી રીતીકોય આંય યહૂદી જાતીમાઅને લોકહામાય ગુસ્સો પૈદા કોઇન ચ્યાહામાઅને કાદા તેરુ તારણ કોઆડુ.


બાકી બોદા લોકહાન પારગી-પારગી કોય જીવતા કોઅલા જાય, ખ્રિસ્ત પેલ્લો માઅહું આતો જ્યાલ મોઅલા માઅને પાછો જીવતો કોઅયો, પાછે જોવે ખ્રિસ્ત પાછો યેઅરી તોવે ચ્યા બોદા લોક ચ્યાવોય બોરહો કોઇન ગીયહેં, ચ્ચાહાન પાછા જીવતા કોઅલા જાઅરી.


જોવે આંય બોરહો કોઅનામાય નોબળા લોકહાઆરે રોહુ, તે આંય ચ્યાહાઆરે ચ્યાહા હારકો વ્યવહાર કોઅહુ, જેથી આંય ચ્યાહાન ખ્રિસ્તા આગના પાળાહાટી મોદાત કોઅય હોકુ, આંય બોદા માઅહાહાટી બોદા કાય બોન્યો, કા કેહેકેન કેહેકે કોલહાક લોકહા તારણ કોઅય હોકુ.


આંય મા શરીરાલ તાબામાંય કોઅતાહાંવ, જેથી આંય ચ્યા ખારાબ અભિલાષા નુસાર નાંય જીવુ, એહેકેન નાંય ઓએ કા આંય બીજહાન હારી ખોબાર પ્રચાર કોઅતાહાંવ, એને આંય પોતે તી ઇનામ નાંય પામુ.


બાકી આંય બિઅતાહાવ કા જેહેકેન સૈતાનાય હાપા હારકા પોતાના ચતુરાયથી પેલ્લી થેએ હવ્વાયેલ છેતરી, તેહેકેનુજ તુમહે મોન નિખાલસ એને પવિત્રતાથી જીં ખ્રિસ્તાહાતે રા જોજે કાય નાશ નાંય કોઅલે જાય.


યાહાટી જોવે માન નાંય રોવાયાં, તોવે માયે તિમોથીલ તુમહે બોરહા બારામાય ખોબાર લાંહાટી દોવાડયો, કા એહેકેન નાંય ઓએ, કા પરીક્ષા કોઅનારો સૈતાનાય તુમહે પરીક્ષા કોઅયી ઓરી, એને આમહે મેહનાત ઓમથીજ ઓઅય જાય.


તુમા કોઅહે બી રીતીકોય કાદા જુઠી વાતેહેવોય બોરહો નાંય કોઅના, કાહાકા પ્રભુ ઈસુ પાછા યેઅના પેલ્લા ઓહડા સમય ઓઅરી કા બોજ લોક પોરમેહેરા વિરોદ એને ખારાબ કામે કોઅરી, એને તો પાપમાય પાડી ટાકનારો પ્રગટ ઓએ, જ્યા નાશ ઓઅના નોક્કી હેય.


આમી માંહાટી પ્રભુય હોરગામાય ન્યાયપણાનો મુગુટ રાખી થોવલાં હેય, જો હાચ્ચો ન્યાય કોઅનારો પ્રભુ માન ચ્યે દિહી દેઅરી, એને કેવળ માનુંજ નાંય બાકી જ્યેં ચ્યા યેઅના વાટ જોવી રીઅલે હેય, ચ્યાહાનબી મુગુટ દેઅરી.


કોલહ્યેક થેઅયેહેય પોતાના મોઅલા માઅને પાછા જીવતા મેળવ્યા. કોલહાક લોક રીબાય-રીબાયને મોઅઇ ગીયે એને ચ્યે ચ્યામાઅને યાહાટી છુટકારો નાંય માગતે આતેં કા જોવે ચ્યે મોઅલા માઅને પાછે જીવતે ઓએ તે ચ્યાહાન યોક બોજ હારાં જીવન મિળી હોકે.


યા લોક જીવતા કોઅલા ગીઅલાહા માઅને બોદહા પેલ્લા હેય, એને યા ખાસ કોઇન ધન્ય એને પવિત્ર હેય, બિજા મોરણા ચ્યાહાવોય ઓદિકાર નાંય હેય. ચ્યે પોરમેહેરા એને ખ્રિસ્તા યાજક ઓઅરી એને ચ્યાહાઆરે યોક ઓજાર વોરહે પુરેં ઓઅઇ જાય તાં લોગુ રાજ્ય કોઅરી. યા યોક ઓજાર વોરહા પેલ્લા કાદાબી મોઅલા માઅને પાછા જીવતા નાંય કોઅલા ગીયા.


Follow us:

Advertisements


Advertisements