24 એને પ્રભુવોય મા બોરહો હેય કા આંય પોતે તુમહે ઈહીં જલદિજ યીહીં.
માન પ્રભુ ઈસુમાય આશા હેય કા આંય તિમોથીલ તુમહે ઈહીં તારાત દોવાડીહી, યાહાટી તુમહે બારામાય જાઆયન મા જીવાલ હારાં લાગે.
આજુ યોક વાત: મા રોઅનાહાટી તો ગોઅમે ખોલી તિયારી કોઅજે, કાહાકા માન આશા હેય કા પોરમેહેર તુમહે પ્રાર્થના લીદે માન કૈદમાઅને છોડાવી એને તુમહેપાય પાછો યીહીં.
આજુબી બોજ વાતો હેય જ્યો આંય તુમહાન આખા માગહુ, બાકી આંય ચ્યો યા રીતે યોક પત્રમાય નાંય લોખા માગુ, બાકી આશા હેય, કા આંય તુમહેપાય યાઉ, એને હામ્મે-હામ્મે તુમહેઆરે વાતો કોઉ : એને પાછે આમા યોકહાતે બોજ આનંદિત ઓઅહું.
માન આશા હેય કા તોઆરે જલદીજ મીળહી, તોવે આપા હામ્મે-હામ્મે વાત કોઅહુ.