19 કાહાકા આંય જાંઅતાહાંવ કા તુમહે પ્રાર્થના એને પવિત્ર આત્મા જીં ઈસુ ખ્રિસ્તાપાઅને યેહે ચ્યા મોદાતકોય મા તારણ ઓઅય.
એને ચ્યાહાય મુસીયા વિસ્તારા પાહી પોઅચીન, બિથુનિયા વિસ્તારામાય જાયના વિચાર્યા, બાકી ઈસુ આત્માય ચ્યાહાન જાં નાંય દેના.
આપા જાંઅજેહે કા જ્યા લોક પોરમેહેરાવોય પ્રેમ કોઅતાહા, ચ્ચાહાહાટી બોદ્યો વાતો મિળીન હારાંજ ઓઅહે, એટલે ચ્ચાહાહાટી જી પોરમેહેરા ઇચ્છા નુસાર પોસંદ કોઅલા હેય.
બાકી જો પોરમેહેરા પવિત્ર આત્મા તુમહેમાય વાસ કોઅહે, તે તુમા પાપી સ્વભાવાનુસાર નાંય જીવે, બાકી પવિત્ર આત્માનુસાર જીવન જીવતેહે. જો કાદામાય પવિત્ર આત્મા નાંય હેય, તોવે તીં માઅહું ખ્રિસ્તા નાંય હેય.
યાહાટી કા માયે તિમોથીલ જો પ્રભુમાંય મા વાહલો એને વિશ્વાસયોગ્ય પોહો હારકો હેય, તુમહેપાય દોવાડયોહો તો તુમહાન ઈસુ ખ્રિસ્તામાય જીવના તરીકા બારામાય આખી, જેહેકેન આંય બોદે જાગે બોદ્યેજ મંડળીમાય સંદેશ દેતહાવ.
કાહાકા તુમા પોતાની પ્રાર્થનાથી આમે મોદાત કોઅતાહા, એટલે જીં વરદાન બો બોદહાથી આમહાન મિળી ચ્યા લીદે બો બોદા લોક આમહે તરફથી પોરમેહેરાલ ધન્યવાદબી દેય.
પોરમેહેર તુમહાન પવિત્ર આત્મા દેહે એને તોજ તુમહેમાય ચમત્કારા કામ કોઅહે, તો તુમહાન મૂસા નિયમ પાલન કોઅના લીદે નાંય, બાકી હારી ખોબારેવોય બોરહો કોઅના લીદે એહેકેન કોઅહે.
એને આમી આપા ચ્યા પોહેં હેય, કાહાકા પોરમેહેરાય ચ્યા પોહા આત્માલ આપહે રુદયામાય દોવાડલા હેય, જીં આત્મા પોરમેહેરાલ “ઓ અબ્બા, ઓ પિતા” આખીન હાત કોઅહે.
તે કાય જાયા? હારાં વિચારાકોય કા જગડા કોય બાકી કોઅયેહેબી પ્રકાર ઓએ ખ્રિસ્તા હારી ખોબાર પ્રચાર ઓઅહે, એને આંય આનંદિત હેતાંવ એને યાકોય આનંદિત રોહોય બી.
ઈસુ ખ્રિસ્તા આત્મા ભવિષ્યવક્તાહા માય આતો, જીં ખ્રિસ્તા દુઃખ એને ચ્યા દુઃખહા પાછે મિળનારી મહિમા બારામાય ચ્યાહાન પેલ્લેથી આખી રિઅલો આતો. ભવિષ્યવક્તાહાય ઈ જાઅના કોશિશ કોઅયી કા આત્મા ચ્યાહાલ કાય દેખાડી રીઅલા આતાં, યો બોદ્યો વાતો કોવે ઓઅરી એને યો કેહેકેન પુર્યો ઓઅરી.