41 એને બોજ માઅહા માઅને બુત નિંગી ગીયા એને બોંબલા લાગ્યા કા તું પોરમેહેરા પોહો હેય, બાકી ઈસુવે ચ્યાહાન દોમકાડયા એને આખા નાંય દેના, કાહાકા ચ્યાહાન ખોબાર આતી કા તો ખ્રિસ્ત હેય.