Online Bible

- Advertisements -




પ્રકટીકરણ 20:4 - દુબલી નવો કરાર

4 ફાચે માયુહુ થોડયાક રાજગાદીયા હેયા, આને તીયુપે તે લોક બોઠલા આથા, જીયાહાને ઇસુ ખ્રિસ્તુ સાક્ષી આપા આને પરમેહેરુ વચનુ પ્રચાર કેરુલો લીદે જીયાં મુનકે વાડી ટાકવામે આલ્લે. તીયાહા પેલ્લા જાનવરુહુ કા મુર્તિહીને બી આરાધના નાહ કેયી આને તીયાહા પોતા મુનકાપે કા આથુમે તીયા નામુ મોહર બી નાહ લાગવી. તે ફાચે જીવતા વી ગેહલા, પરમેહેરુહુ તીયાહાને ન્યાય કેરા અધિકાર આપ્યો, આને તે સિહાસનુપે બોહીને એક હજાર વોર્ષે લોગુ ઇસુ ખ્રિસ્તુ આરી રાજ્ય કેતે રીયે.

See the chapter Copy




પ્રકટીકરણ 20:4

Follow us:

Advertisements


Advertisements