8 તીયા લીદે અચાનક આવી પોળી, એટલે મોત, દુઃખ, આને દુકાળ તીયાપે એક આરી આવી પોળી, આને તીયાલે આગીમે બાલીને ભસ્મ કેરામે આવી, કાહાકા પ્રભુ પરમેહેર શક્તિમાન હાય, આને તોઅ તીયાહાને દંડ આપી.