4 તીયુ બાયુહુ વાદળી આને લાલ રંગુ પોતળે પોવલે આથે, આને હોના આને ખુબુજ મણી આને મોતીકી તીયાર વેલી આથી, આને તીયુ આથુમે હોના વાટકો આથો જો ખારાબ વસ્તુકી આને તીયુ વ્યભિચારુ ગંદી વસ્તુકી પોરાલી આથી.