14 તાંહા યોહાનુ ચેલાહા ઇસુ પાહી આવીને આખ્યો, કા “કાય કારણ હાય કા આમુહુ આને ફોરોશી લોક ઉપાસ કેતાહા, પેન તોઅ ચેલા ઉપાસ નાહા કેતા?”