5 જાંહા ઇસુ તીયા ચાળા પાહી પોચ્યો, તાંહા ઉચે નજર કીને તીયાલે આખ્યો, “ઓ જાખ્ખી, તુ માહરી એઠાં ઉતી આવ; કાહાકા આજ માને તોઅ કોઅ આવીને રેવુલો જરુરી હાય.”