33 તેબી માને આજ, આને હાકાલ આને પોંરુ દિહ જાવુલી જરુરી હાય, કાહાકા ઇ વી નાહ સેકતો, કા કેલ્લો બી ભવિષ્યવક્તા યરુશાલેમ શેહેરુ બારે માય ટાકવામે આવે.”