1 શાઉલ સ્તેફનુ મોતુકી પુરી રીતે સહમત આથો, તીયાજ દિહુલે યરુશાલેમ શેહેરુ મંડળીપે મોડો સતાવ વેરા લાગ્યો, આને ચેલા સિવાય બાદા વિશ્વાસી લોક યહુદીયા આને સમરુન વિસ્તારુમે વિખરાય ગીયા.