41 પેન જાહાજ સમુદ્રા રેતી ઢેરુ આરી અથળાયો તીયા લીદે રેતીમે ફસાય ગીયો, આને જાહાજુ આગલો ભાગ રેતીમે ખુબુજ પોરાય ગીયો, આને ફાચલો ભાગ પાંયુ ડોબાકી ટુટા લાગ્યો.