Bible and Study - BibliaTodo
Bibles, commentaries, dictionary, free reading plans, and more...
5.0★★★★★
14 તાંહા પિત્તર આગ્યાર પ્રેરિતુ આરી ઉબી રીયો, આને મોડા આવાજુકી બોમબ્લીને આખા લાગ્યો, “ઓ યહુદી લોકુહુ, આને ઓ યરુશાલેમુમે રેનારા બાદા લોકુહુ, ઇ જાંયલ્યા, આને ધ્યાન લાગવીને માઅ ગોઠ ઉનાય લ્યા.”