28 કાહાકા તીયામે આપુહુ જીવતાહા, આને ચાલતાહા, આને ફીરતાહા, આને તીયામે મજબુત રેતાહા, આને જહેકી તુમા પોતાજ કવિહી આખ્યોહો, “આમુહુ તા તીયાજ વંશ બી હાય.”